લ્યો, અમે તો આ ચાલ્યા…

જોબ પરથી ૧૫ દિવસની રજા મળી છે એટલે થયું ચાલો જઈ આવીએ ઇન્ડિયા. તો ૧૫મી મે થી ૩૦મી મે સુધી ઇન્ડિયામાં છુ.  ક્યારે કયા શહેરમાં હોઈશ એ હજુ ખબર નથી.  (ડોનકો પકડના…you know)

સમ્પર્ક નંબર –

((576 *576 * 576 ) + (576 * 0.9694092502 * 10^8) )/ 5.76

(બહુ મહેનતનું કામ નથી, અહીથી કોપી પેસ્ટ કરીને, ગુગલને પૂછશો તો પણ મળી જશે)

હવે પછીનું બુલેટીન… ભારતથી.

નમસ્કાર.

તા.ક. –

* ગયા વખતે આવ્યો હતો એના પછી ૫૭૬ દિવસ પછી આવું છુ.

* તમેં જ્યારે આ વાંચતા હશો ત્યારે હું હવામાં હોઈશ… એટલે કે પ્લેનમાં… જ્યારથી વર્ડપ્રેસનું શીડ્યુલ્ડ પોસ્ટ ફીચર આવ્યું’તું ત્યારથી વિચાર્યું તું કે, ઇન્ડિયા જઈશ ત્યારે આ ફીચર આ રીતે વાપરીશ.