વાલીઓનું વર્ગીકરણ

જેટલું બચ્યું હોય એમાંથી ચલાવી લે એ મમ્મી,
અને જેટલું વધ્યું હોય એ બધ્ધું દબાવી જાય એ પપ્પા.

તા.ક. – To Pappa, આ તો બીજા બધા પપ્પાઓ માટે લખ્યું છે.

સમસ્યાનો ઝડપી ઉકેલ


તા.ક. – દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે:
૧. જે અમુક બાબતોમાં માનતા હોય.
૨. જે તે બાબતોના વિરોધી હોય.
અને
૩. બધી બાબતો પર જોક બનાવતા હોય.