5- બોલો (#100ગઝલપ્રોજેક્ટ)

તરી જાય સાગર ઘણી નાવ બોલો.
અને ટાઇટેનિક ના થયા દાવ બોલો.

નજરને નજરની નજર લાગી ગઈ’તી
નજરને આવી ગયો તાવ બોલો.

તમે આવો સ્વપ્ને ના પાડી છતાંયે
તમારો શું આવો છે સ્વભાવ, બોલો?

તબીબે કહ્યું રૂઝ આવી ગઈ છે
પછી કેમ યાદ આવે ઘાવ બોલો!

સાક્ષર

તા.ક. – પહેલી પાંચ ગઝલ “લગાગા લગાગા લગાગા લગાગા” છંદમાં લખી, હવે છંદ બદલીશ, 20 છંદમાં 5-5 ગઝલ લખવાનો વિચાર છે. આવતા અઠવાડિયાથી નવો છંદ.

3 thoughts on “5- બોલો (#100ગઝલપ્રોજેક્ટ)

  1. तनहा बैठ.. खामोश रह… रो और उसे याद कर
    इश्क़ किया है तूने, कोई छोटा मोटा गुनाह नहीं…


    ગઝલ થોડીઘણી વાર પછીયે ઝાંખી-પાંખી સમજાઇ જાય છે; પણ આ છંદ કેમેય સમજાતા નથી. એમ તો ‘ફલ ખાઓ, પેડ મત ગીનો’ -ના ન્યાયે છંદમાં ઉંડા ઉતરવાની ઇચ્છા હવે ટાળી દેવામાં આવી છે.

    તમતમારે મજા આવે એ છંદમાં લખતા રહો, અમે દાદ દેતા રહીશું…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s