વાલીઓનું વર્ગીકરણ

જેટલું બચ્યું હોય એમાંથી ચલાવી લે એ મમ્મી,
અને જેટલું વધ્યું હોય એ બધ્ધું દબાવી જાય એ પપ્પા.

તા.ક. – To Pappa, આ તો બીજા બધા પપ્પાઓ માટે લખ્યું છે.

Advertisements

11 thoughts on “વાલીઓનું વર્ગીકરણ

 1. આ તો સમસ્ત પપ્પા સમાજની લાગણી દુભવતું લખાણ છે. જો કે, એ ‘બીજા’ પપ્પાઓ માટે છે એ જાણી હાશકારો થયો.

  1. બોધ – જયારે લાગણી દુભાતી હોય એવું લાગે તો બીજાઓ માટે કીધું છે એમ સમજવું. 🙂

 2. આ નારીપ્રધાન સમાજમાં એક પુરુષ જ બીજા પુરુષ નો દુશ્મન છે……….. લોલ 🙂

 3. ” અને જેટલું વધ્યું હોય એ બધ્ધું દબાવી જાય એ પપ્પા. ”

  – – – જ્યારે આપણે નાના હતા , અને સહપરિવાર બહારગામ જતા હતા ત્યારે આપણા ચિત્ર વિચિત્ર સામાન અને વસ્તુઓ સુટકેસમાં દબાવી દબાવીને ભરનાર એટલે પપ્પા 😉

  ” જેટલું બચ્યું હોય એમાંથી ચલાવી લે એ મમ્મી, ”

  – – – અને એક જ ચટણીમાં , ચાર ચાર દાબેલીઓ ખવડાવનાર એટલે મમ્મી 😉

  1. હહાહાહા.

   તા.ક. : હા, સાક્ષર આજે તમારા બ્લોગ પર હું કેમ્પિંગ કરી રહી છું. લાઈક-કમેન્ટ લેવી-દેવી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s