મુશળધાર Rain – ગુજLish કવિતા

ઇન્ટરવ્યુના દિવસે સવાર સવારમાં જ થઇ ગયો ત્રાસ;
I think my wisdom went somewhere to eat grass.

પહેરીને નીકળ્યો હતો સરસ મજાનું શર્ટ ઈમ્પોટેડ;
In rain, my new shirt’s bed got rotated.

પાછો આવ્યો, શર્ટ બદલ્યું, ને ફરી પાછો છત્રી લઇને નીકળ્યો;
my mind became yogurt when my umbrella became crow.

પછી તો ફાટી છત્રી ને છત્રી પરનું વોરંટીનું લેબલ;
The rain was not predicted to be so unગોંઠેબલ;

પછી ત્યાંથી નીકળ્યો આગળ હું પલળેલા કુકડાની માફક,
everything was alright but then came a truck;

ઉછાળ્યો કાદવ મારી પર અને બચ્યું હતું એ બધું પલડી’ગ્યું ;
after all this headache, finally i reached for the interview.

ત્યાં ઓફીસ ની બહાર આવીને આમ બોલ્યા એક બહેન ;
Interview is cancelled today, because of rain.

આટલું કર્યા પછી, અહી પહોચ્યા પછી, હું આટલું જ બોલ્યો એમની આગળ;
In taking interview today, what goes of your father?

– સાક્ષર

તા.ક. – હું જ્યાં રહું છું ત્યાંનું આવનારા ૫ દિવસનું હવામાન…

12 thoughts on “મુશળધાર Rain – ગુજLish કવિતા

  1. વાચી મે કવિતા જાણે વાંચ્યા મે હવામાન સમાચાર

    વાંચી ને હ્રદય દ્રવી ઉઠ્યુ અને થઇ ગયુ તાર તાર

    એક જ પ્રશ્ન ઉઠ્યો દીલમાં શુ કામ નિકળ્યો નહી તો લઇને કાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s