કુદરતી કોક-સ્ટુડીયો

(પ્રથમ પંક્તિ અને પ્રેરણા માટે આભાર – હિંમતભાઈ પટેલ)

ડાળે કોયલને બેસાડીને
પીપળો કોરસમાં ગાય છે.

મંદ મંદ પવન લહેરાય,
અને વાંસળી સંભળાય છે.

ડાળ પરના પાંદડા સળવળે,
અને અનોખો તાલ સર્જાય છે.

આમજ તો કોયલ, પીપળો,
પવન ને પાંદડાનું બેન્ડ રચાય છે.

ડાળેથી કોયલ ઉડી ગઈ અને,
પીપળો એકલો બઘવાય છે.

– સાક્ષર

તા.ક. – Happy World Music Day.

6 thoughts on “કુદરતી કોક-સ્ટુડીયો

  1. મજ્જા આઈ તમારું નવું નજરાણું વાંચી ને…
    હું રહ્યો સંગીત નો મોટો પ્રેમી એટલે આજે વિશ્વ સંગીત દિવસે મેં પણ જરાક કલમ ઉપાડી તી કૈક લખવા…..
    કૈક લખાયું અને આવી રીતે બની ને ઉભું રહ્યું….
    લીંક:
    http://ekvichar.wordpress.com/2011/06/21/%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s