કવિતામાં ઘૂસણખોરી

तन्हाई का आलम हे,
यु तनहा छोड़ के ना जाया करो,
पिरोये थे कुछ सपने हमने,
यु उनको ना बिखराया करो,
गम-ऐ-बाज़ार की एन गलियों में,
यु मेरे गमो को ना बेचा करो,
आहटो से तेरी बने हे सिलसिले आहट के,
यु आहटो को तुम ना सुलगाया करो,
यु तन्हा छोड़ के ना जाया करो,
-श्लोका

——————

આ કવિતામેં અમારા જન્મથી હિન્દીભાષી એવા સામેવાળા માસીને સંભળાવી, તો એમણે થોડી લાઈનો એમાં ઉમેરી આપી અને નીચેની કવિતા બની.

तन्हाई का आलम हे,
यु तनहा छोड़ के ना जाया करो,
અકેલે હી પોણી પીતે હો,
જરા તરસ્યે કો ભી પાયા કરો.
पिरोये थे कुछ सपने हमने,
यु उनको ना बिखराया करो,
અબ કૌન વીણેગા ઉન સપનો કો,
જરા જવાબ બતાયા કરો?
गम-ऐ-बाज़ार की एन गलियों में,
यु मेरे गमो को ना बेचा करो,
ફુટી કૌડી ભી નહિ આયેગી,
ભલેને ગમ્મે એટલા બઘવાયા કરો.
आहटो से तेरी बने हे सिलसिले आहट के,
यु आहटो को तुम ना सुलगाया करो,
આગ લગ જાયેગી તો ક્યા તુમ ઓલવને આઓગે,
જરા ફાયર એમ્બ્યુલન્સ બુલાયા કરો.
यु तन्हा छोड़ के ना जाया करो.

– સામેવાળા માસી

——————

તા.ક. – કોઈ એ મને પૂછ્યું, “તને સળી કરવાથી શું ફાયદો થાય છે?” તો મેં “બ્લુ  અમ્બ્રેલા”નો આ ડાયલોગ બતાવ્યો.

23 thoughts on “કવિતામાં ઘૂસણખોરી

  1. શ્રી સાક્ષરભાઈ ,
    આપ સામે વાળા હિન્દીભાષી માસી નો ભેટો કરાવજો.
    સુંદર બોરસદી હિન્દી બોલે છે. અમારા આણંદ જીલ્લામાં
    બોરસદ તાલુકો છે. ત્યાં આવણા , જાવણા , ખાવણા બોલે.
    એને અમે બોરસદી હિન્દી કહીએ.

  2. શ્રી સાક્ષરભાઇ
    તમે જે ભાઇશ્રી દિલીપ ઠક્કરને જવાબ આપ્યો એ બરાબર નથી સાક્ષર ક્યારે પોતાની સાક્ષરતા ભુલે નહી.લગે રહો હા એક ફરિયાદ કરવી છે બ્લુ અમ્બ્રેલાનો ક્લિપ મુક્યો છે એ પ્લે કરતાં એક અક્ષર પણ સંભળાયો નહી(ફૂલ વોલ્યુમ હોવા છતાં)એ લ્હાવો ખોયો
    અભિનંદન

  3. ભાઇશ્રી સાક્ષર
    નામ સાક્ષર હોય ને દિલીપભાઇ ઠક્કર્ને તમે જે જવાબ આપ્યો છે તો ભાઇ બહુ કહેવાય
    માશીને મારા જયશ્રી કૃષ્ણ જરૂર કહેશો.બાકી એક ફરિયાદ કરવી છે તમોએ જે બ્લુ અમ્બ્રેલાની ક્લિપ મુકેલ છે એ પ્લે કરતા નિરાશા થઇ મારાભાઇ ફુલ વોલ્યુમમાં એક પણ શબ્દ ન સંભળાયો તોય કહું છું લગે રહો
    અભિનંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s