હેડકીઓ

બાપુ વિચારે,
આટલી હેડકીઓ!
આજે કેમ?

– સાક્ષર

તા.ક. – “પ્રાથમિક શાળામાં ત્યારે એવું સાંભળતા કે ગાંધીજી કહેતા ચોરી કરવી એ પાપ નથી, પકડાવું એ પાપ છે. જો કે અભ્યાસમાં હું પહેલેથી જ એટલો તેજ કે એમણે કહેલું છે કે નહી એ વિશે મને પાક્કી ખબર નથી!  {નહીતર કહેત કે રાષ્ટ્રપિતા પાસેથી (બીજું બધુ છોડીને) આવું જ શિખવાનું ?!}” – રજનીભાઈ અગ્રાવત

(તા.ક. સાથે બાપુને એક હેડકી આપડી તરફથી, જય હિન્દ, જય ભારત)

9 thoughts on “હેડકીઓ

  1. અલ્યાભાઈ
    મુને ય કાં હેડકી આવે ?

    (અપુન વિનમ્રતાકે સાથ કહેતા હૈ; “ઇસકા મતલબ યે નહી કી મૈ ભી ગાંધીજી જીતના મહાન હું.” અને એટલી જ બલ્કે એનાથી યે વધુ (પડતી) વિનમ્રતા સાથે કહેવાનું કે કોઇ મને મહાન માનશે તો હું ના પાડીને એનું દિલ નહી દુ:ખવું, ગોડ પ્રોમિસ બસ! 😉 )

Leave a reply to દિવ્યેશ માંગરોલીયા જવાબ રદ કરો