કમળો

તારા શાંત નેત્ર-સમુદ્રમાં ઘૂમી રહ્યા છે , એ વમળો તો નથી ને?
તારી આંખો તારા પીળા ડ્રેસ સાથે મેચ થાય છે એ વાત સારી છે,
પણ કાલે ડોક્ટરને બતાવી આવજે, જો જે, તને કમળો તો નથી ને?

તા.ક. –

This post is dedicated to my fiancée Manali who is suffering from Jaundice, I hope she is feeling better.

Advertisements

11 thoughts on “કમળો

    1. બીજો એક ‘કમળા’ પરનો જોક વાંચ્યો’તો:

      બાપુએ છાપામાં વાંચ્યું : ‘કમળાએ મોડાસામાં 45 માણસોનો ભોગ લીધો…’
      આ વાંચીને બાપુ બોલ્યા : ‘ઈ બાઈ બવ જબરી લાગે છે !’

  1. Congratulations for getting engaged. It is good to see you back with refreshing triplet. Definitely good sense of humour! પણ ભાઈ સાક્ષર, હવે હળવા સાથે ગુલાબી ગુલાબી લખો પીળું નહીં; નહિતર તકલીફ થશે. હા, પીઠી ચોળાવ્યા પછી ગમે તે કલરનું ચાલશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s