IPL Fever

(આજકાલ Advertisingના જમાનામાં ક્રિકેટ પણ બાકાત નથી રહ્યું (અમારા જમાનામાં તો ભૈ’સાબ ટી.વું. જ નો’તું😉 ). સિક્સ હોય, કેચ હોય કે મેન ઓફ ધ મેચ હોય બધા જ સ્પોન્સર્ડ હોય છે. તો  એ બાબતને ધ્યાનમાં લઇને નીચેની પંક્તિઓ લખેલી છે. )

હોસ્ટેલ મળે સારી તો સારી મેસ નથી મળતી,
મહોરા મળી જાય બધા, તો ચેસ નથી મળતી,
મહેનત ભલે બધા સરખી કરે છતાં,
બધાને સીટી મોમેન્ટ ઓફ સક્સેસ નથી મળતી.

——————————————————-

નજરોને મળી નજરો, ને નજરોમાં પેચ થઇ ગયો,
ઈમેઈલ મોકલ્યો એમને, સાથે હું એટેચ થઇ ગયો,
દિલ ફંગોળ્યું હતું હવામાં મેં દિલફેંકગીરીથી,
એમના હાથમાં પડ્યું, ને કાર્બન કમાલ કેચ થઇ ગયો.

—————————————————

ઢીલો-પોચો પ્રયાસ છોડ, પ્રચંડ તારા કદમ બનાવ,
ધ્યેયને બનાવ સ્ટમ્પ અને પોતાને અક્રમ બનાવ,
બાઉન્ડરીની બહાર તો બોલ બધાના જાય છે ‘સાક્ષર’ ,
તારી દરેક Six ને ડી.એલ.એફ. મેક્સિમમ બનાવ.

તા.ક. –  “અરે યાર, મમ્મી-પપ્પા સમજતા જ નથી, મારે બોર્ડની Exam છે અને એ લોકો મેચ જોયા કરે છે, મને કહે છે કે તું ભાઈબંધને ત્યાં જઈને ભણ.” મારો એક મિત્ર, ૧૨ સાયન્સ બોર્ડ એક્ઝામ અને ૨૦૦૩ ક્રિકેટ વર્લ્ડકપ વખતે.

Related Post: ભારતીયોનો ક્રિકેટપ્રેમ – કવિતા

,

 1. #1 by Vipul Limbachiya on April 1, 2010 - 1:57 am

  વાહ ભાઇ… આ વખતે પણ સિક્સર!!!

  અને તા.ક. નુ તો કંઇ કે’વા જે’વુ નથી….. :ડ😀

 2. #2 by Vivek Naik from Vadodara on April 1, 2010 - 3:46 am

  #1 yaar….

 3. #3 by પંચમ શુક્લ on April 1, 2010 - 10:00 am

  Enjoyed!

 4. #4 by Heena Parekh on April 1, 2010 - 10:15 am

  આ પંક્તિઓ વાંચતા વાંચતા IPL જોઈશું. સરસ.

 5. #5 by Jagadish Christian on April 1, 2010 - 12:45 pm

  મજા આવી.

 6. #6 by રાજની ટાંક on April 1, 2010 - 11:12 pm

  દેશ આખો IPL ના રવાડે ચડ્યો,
  ભુલી સમસ્યા ઓ દેશ ની ,
  ટી વી સામે પોપકોર્ન લઈ પડ્યો.,
  સચીન પચાસ ચુકે તો દુખ છે,
  પેટ્રોલે પચાસ પુરા કર્યા…..

 7. #7 by Ravi Parekh on April 2, 2010 - 6:54 am

  really nice.. aapdi college time ni badhi shayri o yaad aavi gai.. peli DBMS wili n all.. yaad aave badhi to post karje.. hu pan shodu chhu mane male to.

 8. #8 by Hiren Barbhaya on April 4, 2010 - 2:28 am

  Outstanding… I became your FAN my dear friend..

 9. #9 by Harshit Tailor on April 5, 2010 - 7:45 am

  superb yaar…

 10. #10 by Vinit on April 6, 2010 - 4:35 am

  tara to ek ek akshar DLF Maximum hoi che

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,669 other followers

%d bloggers like this: