છાપરે નહિ તો કંઈ નહિ, હું છાપે ચડ્યો ;)

ઉત્તરાયણ છે, પણ છાપરે ચડવા મળ્યું નહિ, એટલે હું છાપે ચડ્યો…ના ના એવું કોઈ ખોટું કામ નથી કર્યું… આ તો થયું એવું કે જય વસાવડાએ એમના આ બુધવારના ઉત્તરાયણના લેખમાં મારી એક કવિતા છાપી એટલે એમના પ્રતાપે હું છાપે ચડી ગયો…

લેખની લીંક :

કવિતાની લીંક:
History:
આ છાપવા પાછળની Historyમાં એવું છે કે: હું જય વસાવડાનો ફેન હોવાને કારણે મેં એમની ઓરકુટ કોમ્યુનીટી જોઈન કરી હતી, અને ગયા વર્ષે ઉત્તરાયણ સમયે એક ઉત્તરાયણને લગતા ફોરમમાં મારી આ કવિતા પોસ્ટ કરી હતી. જય વસાવડા પોતે પણ કોમ્યુનીટીના મેમ્બર હોવાથી એમણે પણ કવિતા જોઈ હશે અને ગમી હશે, તો આ વર્ષમાં આપડો નંબર લગાડી દીધો. 🙂 હું વધારે ખુશ એટલે થયો કે એ જ લેખમાં બીજી બધી કવિતાઓ રમેશ પારેખ, ભગવતીકુમાર શર્મા, અવિનાશ વ્યાસ અને ડો. જગદીપ નાણાવટીની છે.
તા.ક.
ગઈ ઉત્તરાયણ પર બીજી પણ એક કવિતા લખી હતી:
Advertisements

14 thoughts on “છાપરે નહિ તો કંઈ નહિ, હું છાપે ચડ્યો ;)

 1. Congratulations babban…….

  first time i read this poem, its awesome

  પતંગ કોઇ’દી કપાતો નથી, કપાય છે ખાલી દોરી

  This is the master line, aankh khuli gai

 2. Great! અભી કા અભી અભિનંદન ઉઠા લો જનાબ… અને હા ઘણા દિવસથી મેઈલ કરવાનું કે ફેસબુક પર મળવાનું વિચારતો હતો. કેમ ? કેમ કે આવા જ કંઇક ગુડ-ન્યુઝ છે તો ફેસબુક પર પધારો ત્યારે વધુ વિગતે જણાવીશ.. મેઈલ-બેઈલમાં નહી જામે.

 3. અભિનંદન!
  પંકજ વખારિયાનો લેખ અને તારુ કાવ્ય બંને સરસ છે.

  એક શુભેચ્છા

  છાપે ચઢ્યો ભાઇ.
  ચઢતો રહેજે..
  સરસ આવુ લખતો રહેજે
  મા ગુર્જરી આમજ
  નવા “સાક્ષર” પામતી રહે

 4. છાપે ચડવા બદલ અભિનંદન!!! આમેય બ્લોગે ચડ્યા પછી તમે ઘણાંયની નજરે તો ચડી જ ગયા છો. આ લટકામાં!!!
  સાક્ષર… ખૂબ સરસ.

 5. સાક્ષરશ્રી તમે ખરેખર જુદી જાતનું લખો છો. તમારા લખાણો અને કાવ્યોમાં મને રસ પડ્યો. તમે લોકો લખે એવું લખવાને બદલે મુકત મને લખો છો.
  મારા બ્લોગને અનુરૂપ કોઈ કાવ્ય હોય તો મોકલી આપશો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s