કવિતા અને “કવિતા” – રોનલ કનોજીયા

જો આવડતી હોત કવિતા,

તો આજ દૂર ના હોતકવિતા“.


જો પ્રણ(વચન) ના લીધા હોત કે પરણીશ કવિ ને“,

તો મજબૂર ના હોત “કવિતા”.


મેં પણ લીધો પ્રણ એક,

બતાવું બનીને કવિ નેક.

ક્યાં ખબર હતી કે લખતા લખતા કવિતા,

મારાથી ભૂલી જવાશેકવિતા“?


પણ પાના ફેરવીને જોયું તો જાણ્યું,

મારી દરેક કવિતા માં સમાઈ હતીકવિતા“.

કોઈ દિ’ સામે મળશેકવિતા“,

તો કહીશ: તું પરણી કવિ ને,

ને મને પરણી ગઈ કવિતા.

– રોનલ કનોજીયા

તા.ક. – રોનલ કનોજીયા એ મારો સ્કુલ સમયથી મિત્ર છે અને એને બી કોઈ વાર કવિતાઓ લખવાના શુળ ઉપડે છે… 😉

Advertisements

5 thoughts on “કવિતા અને “કવિતા” – રોનલ કનોજીયા

  1. Sakshar, this is wonderful..the poem and your effort to post friend’s creation, people rarely do it, this shows your concern,kudos.

  2. જો “ન” આવડતી હોત કવિતા,

    તો આજ દૂર ના હોત “સવિતા“. હા હા હા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s