ચા છે કદી, કદી છે દૂધ જીંદગી

(રાગ – કલ હો ન હો)

વારેઘડીએ બદલે છે રુપ જીંદગી,
ચા છે કદી તો કદી દુધ જીંદગી.
દરેક પળ આયાં(હે…. કાઠિયાવાડમાં ભુલા પય્ડા)
પેટ ભરીને ખાઓ, આજે બનાવેલુ ભોજન,
કાલે હો ન હો.

ભાવે જે તમને પુરા દિલ થી,
મળે છે એ મોટા બિલથી.
એવુ જો ક્યાંય મળે મફત,
દોડી જાઓ લેવા એ તરત.
તગારા ભરીને પેટમાં જાવા દ્યો,
આવુ મફત કાલે હો ન હો.
દરેક પળ આયાં
પેટ ભરીને ખાઓ, આજે બનાવેલુ ભોજન,
કાલે હો ન હો.

સત્યનારાયણનો પ્રસાદ લઇને,
આવે જો કોઇ થોડી વાર રહીને,
લાખ સમજાવો પાગલ પેટને;
પેટ ધરાય ખાલી ખઇને.
દુકાળમાં જો,
અધિકમાસ હોય તો?
આવો પ્રસાદ, કાલે હો ન હો.
દરેક પળ આયાં
પેટ ભરીને ખાઓ, આજે બનાવેલુ ભોજન,
કાલે હો ન હો.

-સાક્ષર

તા.ક. –
પતિ – ” ગઈ કાલે સત્યનારાયણની કથામાં થી શું શીખી ને આવ્યા? “
પત્ની – “શીરો બનાવવાની રીત.”
🙂

6 thoughts on “ચા છે કદી, કદી છે દૂધ જીંદગી

  1. આવો પ્રસાદ, કાલે હો ન હો.Mafat ka chandan ghas be laaliya..jevu j ne ..
    સુંદર યથાર્થ કટાક્ષ કાવ્ય..સાચુ કહી દીધું છે પ્રસાદ ના નામે ભરપેટ ભોજન..પ્રસાદ્નું જ અવમૂલ્યન !!!
    અંમૂલ ના પોસ્ટર્સ ગમ્યા…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s