જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું – YOUTUBE VERSION

એમ તો આ પહેલા પણ આ ગીત આ બ્લોગ પર પોસ્ટ કર્યુ હતુ (લિંક – જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું ), પણ એ વખતે ઓડિયો જે સાઇટ પર અપલોડ કર્યો હતો અત્યારે એ સાઇટવાળાની દુકાનને તાળા વાગી ગયા છે એટલે ફરીથી એ ઓડિયોનો ઉપયોગ કરી યુ-ટ્યુબ પર ગીતના શબ્દો સાથે(હા…અમારી એ ગેરસમજ હોઇ શકે કે કોઇને શબ્દો જોઇને ગાવુ હશે 😉 ) મુકેલ છે.

(નોંધ – Listen at your own risk)

Advertisements

4 thoughts on “જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું – YOUTUBE VERSION

 1. ભાઇશ્રી તેજસ,
  તારા નામ પ્રમાણે તારી કલમ પણ તેજ તરાર છે,એ તારા આ ગીત સાંભળ્યા પછી પ્રતિત થાય છે.
  આવા અન્ય પ્રયોગો યોજો ત્યારે યાદ કરીને જણાવશો
  આભિનંદન
  “ધુફારી”

  1. આ કવિતા મેં નથી લખેલ મારા મિત્ર તેજસ ભાવસારે લખેલ છે…મેં માત્ર ગાયુ છે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s