બઘવાઇ જવાય એવી એક વાત થઇ છે

બઘવાઇ જવાય એવી એક વાત થઇ છે,
અરીસામાં કોઇ બીજા સાથે મુલાકાત થઇ છે;
ધીરે ધીરે આખો ધોળિયો થઇ જઇશ,
હમણા તો વાળથી શરુઆત થઇ છે.

(સવારે ઉઠીને અરીસામાં કાળા વાળની અંદર સફેદ વાળ જોતા આવેલો વિચાર)

– સાક્ષર

*******************************************************

(ADDED after comment by Nare Mistry)

  • I came here(USA) to do my Masters in Computer Science. So, since I came here, my friends in INDIA tease me like “તુ USA જઇને ધોળિયો થઇ જવાનો છે”…so this is like reply to that…
  • “How can you say of other person? its your image only! ”
    ગઇકાલે સવારે અરીસામાં જોયુ તો જે માણસ જોયો તો એના માથામાં સફેદ વાળ નહોતા…અને આજે જેને જોઉ છુ એના માથામાં સફેદ વાળ છે… એ રીતે “other person”…
Advertisements

6 thoughts on “બઘવાઇ જવાય એવી એક વાત થઇ છે

  1. અરે મારા ભાઈ સફેદ વાળ તો તમારી પરિપકવતાની નિશાની છે યાર ! તેમાં બઘવાઈ ના જવાય ! હોંશે હોંશે સ્વીકારી લેવાની વાત છે કે હવે તમારી સલાહ-સુચનો લેવા કદાચ કોઈ આવે પણ ખરા ત્યારે તમારા અનુભવના ભાથામાંથી અમૂલ્ય સલાહો આપવા માંડ્જો અને આમેય સલાહો તો આપવા માટે જ હોય છે ને ? તમારા ભાગ્ય ખુલી ગયા યાર !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s