હેલ્મેટ

નસીબદાર છો તમે જો તમને સાચુ મળી જાય,
હેલ્મેટ નહિ મળે ભલે ને સારુ ડાચુ મળી જાય.

હેલ્મેટ તમારુ ખોવાયને ઠોલાને લીલા-લ્હેર,
ઠોલો વિચારે કે કદી ન મળે, તમે વિચારો એ પાછુ મળી જાય.

હેલ્મેટનાં પૈસા બચાવવા કરતા માથુ બચાવો,
એ બચશે તો આવુ બધુ ખાસ્સુ મળી જાય.

એટલે કહુ છુ કે હેલ્મેટ પહેરીને નીકળો કેમકે,
બધા કંઇ ગણપતિ નથી હોતા કે બીજુ માથુ મળી જાય.

-સાક્ષર ઠક્કર

ઠોલા – ટ્રાફિક પોલિસ

નોંધ – મગજ વાપરવું નહિ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s