કયા મહિનામાં ૧૯ દિવસ આવે???

જવાબ તો ઉપરનાં ફોટો પરથી મળી જ ગયો છે. યુનિક્સમાં જોવા માટે ટર્મિનલ પર ટાઇપ કરોઃ
cal 9 1752
(યુનિક્સ જ કેમ ગુગલમાં પણ તપાસ કરી શકો છો)

હવે આ મહિનામાં ૧૧ દિવસ ઓછા હોવાનું કારણ જોઇએ. સપ્ટેમ્બર ૧૭૫૨ એ સમય હતો જ્યારે ગ્રેટ બ્રિટન રોમન જુલિયન કેલેન્ડરથી ગ્રેગોરિયન કેલેન્ડર તરફ વળ્યું. જુલિયન કેલેન્ડર ગ્રેગોરિયન કેલેન્ડરથી ૧૧ દિવસ પાછળ હતું એટલે આ બદલાવ વખતે ઇંગ્લેન્ડનાં રાજાના હુકમથી(રાજા છે ભાઇ કાંઇ પણ કહે!!!) ૨ સપ્ટેમ્બર પછી કેલેન્ડરમાં સીધી ૧૪ સપ્ટેમ્બર મુકવામાં આવી અને કારીગરો એ મહિનામાં ૧૧ દિવસ કામ ઓછુ કર્યુ પરંતુ તેમને પગાર પુરે પુરો મળ્યો.
ત્યારથી ‘પેઇડ લીવ’નો ચીલો ચાલુ થયો.

એ ૧૧ દિવસ દરમ્યાન ૧૭૫૨ ની પહેલા જન્મેલા અને ત્યારે જીવતા એવા લોકો ને એક ફાયદો થયો…

બર્થ-ડે પાર્ટી આપવામાંથી છુટકારો મળ્યો!!!! 😉

Advertisements

One thought on “કયા મહિનામાં ૧૯ દિવસ આવે???

  1. અરે યાર એ ટાઇમમાં જેની જેની પત્ની (હા, એ તો ડાયરેક્ટ પત્ની રૂપે “પ્રગટ” ન થાય!) જન્મી હશે એ પતિદેવો તો સાલા આ દુનિયાના સૌથી વધુ ખુશ નસીબ કહેવાય ને? હવે આમાં એવો તર્ક નહી લડાવવાનો કે પતિ અને ખુશ નસીબ બન્ને સાથે હોય?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s