વિકએન્ડ…હાશ!!!

હમણાની જ્યારથી જોબ ચાલુ થઇ છે, શુક્રવાર આપડો પ્રિય દિવસ થઇ ગયો છે, કારણકે બીજા દિવસે વહેલા ઉઠવાની ઝંઝટ તો નહિ. આજે તો જોબમાંથી બફેલો જવાનું હતુ, કોન્ફરન્સ માટે, રોચેસ્ટરમાં પહેલી વાર આટલી ગરમી અનુભવી, ૩૬ ડિગ્રી સે, અને આપડે મનન ને માની ગયા એના ડેલી અપડાઉન માટે, હું એક દિવસ ગયો ને ડ્રાઇવ પણ ન’તુ કર્યુ, તો પણ લાગે છે આજે મસ્ત ઉંઘ આવશે ને એ પાર્ટી રોજ ડ્રાઇવ કરે છે, હવે એનું ત્યાં રહેવાનું ડિસીઝન બરાબર લાગે છે, બાકી આજે “કિસ્મત” ટાઈટલ વાળી કવિતા શોધી પણ કંઈ મેળ ના પડ્યો, એટલે હવે કાલે એ યાદ કરી ને લખવી પડશે, અને પછી બ્લોગ પર અપડેટ થશે, બાકી આજે એક વિડીયો તો અપલોડ કરી જ દઉં છું.

Advertisements

5 thoughts on “વિકએન્ડ…હાશ!!!

  1. તમારા સાહિત્યના રસને પોષવા સાચા અર્થમાં પ્રયત્નો કરતા રહેશો, તો બધું સરસ ચાલશે. તમને સહાયતા માટે બીજા બ્લોગર્સ તૈયાર જ છે. તમને માર્ગદર્શન જોઇતું હોય તો વિના સંકોચે મને લખશો. ગુજરાતી નેટ જગતમાં સ્વાગતમ !

    શુભેચ્છાઓ! …. હરીશ દવે … અમદાવાદ

  2. તમારો ખૂબ આભાર… અને તમારો બ્લોગ જોયા બાદ ચોક્કસ મને તમારું માર્ગદર્શન લેવાનું ગમશે.

    -સાક્ષર ઠક્કર, રોચેસ્ટર, ન્યુ યોર્ક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s