પ્રથમ પગલું

ઘણા દિવસથી રોજ ઘણા ગુજરાતીને લગતી સાઇટસ જોતો’તો, તો મને પણ થયું કે આપણે પણ આવું કાંઇ ચાલુ કરીએ અને ગુજરાતીમાં રાખવાનું એટલે વિચાર્યું કે આ બ્લોગનાં બહાને ગુજરાતી ભાષાની નજીક રહી શકાય. હમણાં તો પ્લાન છે કે, મારી થોડી કવિતાઓ અને થોડી રોજબરોજની વાતો અહીં શેર કરું. આગળ જોઇએ શું થાય છે?

Advertisements

5 thoughts on “પ્રથમ પગલું

 1. bov saras rite lakho 6o. koi vat ma bhelsel nai ekdam pure vato share karo 6o.good. mane gamyu. maney pela roj nishi lakhavani tev hati. pan have nathi lakhati.

 2. દોસ્ત સાક્ષર.

  તારા ત્રણ સુરતી મિત્રો છે જાણી આનંદ થયો. એક સુરતી દોસ્ત બીજો ઉમેરી દેજે! તને સુરતી બોલી ગમે છે તે જાણી આનંદ થયો. ક્યારેક લોચો ખાવો હોય તો આવી જજે- ઉધના! આ ભિષ્મકવાળો ( L V A ) છેડો જ્યાં હોય ત્યાં ફન હોય! અને અહીં હું – ફનએનગ્યાન-દ્વારા આવ્યો! અભિનંદન.

  કમલેશ પટેલ.

 3. ઓ હો હો હો, તમે અહિં ને કાય? છુપારૂસ્તમજી !

  કોઇને કોમેન્ટ કરો ત્યારે પોતાના બ્લોગનું “શિરનામું” આપો તો અમારે છુપારૂસ્તમની “ઉપાધી” આપવાની તસ્દી ન લેવી પડે

  એની વે , હવે મળતા રહેશું

  આમ તો શાયદ બ્લોગર તરીકેની ઊંમરમાં હું નાનો છું પરંતુ તેમ ઊંમરમાં મોટો હોવાથી ઑલ ધી બેસ્ટ કહેવાનો ચાન્સ લઈ લવ રાઇટ?

  જાવ બચ્ચા ફતેહ કરો. 😉

 4. સાક્ષરભાઈ,
  આપની લેખન શૈલીનો હું ઓરકુટ પર આવ્યો ત્યારથી ફેન છું.
  આમજ લખતા રહો તેવી શુભકામના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s