પક્ષીને થયું:
“ચાલ, પતંગ કાપું”
પક્ષી કપાયું.
- સાક્ષર
આની પહેલા ઉત્તરાયણ વિષે:
૧. કે યાદ કરું છું ઉત્તરાયણ
૨. કપાયેલા પતંગની આત્મકથા
તા.ક. -
“I always wonder why birds choose to stay in the same place when they can fly anywhere on the earth, then I ask myself the same question.”
― Harun Yahya








#1 by Ronak on January 17, 2012 - 9:52 am
Nice!!
#2 by Biren Kothari on January 18, 2012 - 4:55 am
બહોત અચ્છે! પણ એક જ હાઈકાથી ન ચાલે. થોડા વધુ આવવા દો ઉત્તરાયણ પર્
#3 by saksharthakkar on January 18, 2012 - 6:59 pm
જેવી આપની આજ્ઞા. આજે રાતે બીજા હાઈકા પોસ્ટ થઇ જશે.
#4 by dwirefvora on January 28, 2012 - 12:14 am
Sachi vaat.