ડાઘીયો કુતરો અરીસાના ટુકડામાં જોઈ ખાતરી કરે છે કે પાંથી ફાઈન છે;
કાશીમાની પાછળ શરમાઈને બેસેલી કુતરી ડાઘીયાની વેલેન્ટાઇન છે.
Date પર પહેલા કાગડો કાગડીને થોડી સતાવશે,
પછી કુંજામાં થી પાણી પીધાની પોતાની ટ્રીક બતાવશે.
એક બાજુ કાગડો બીજી બાજુ કાગડી ને કુંજામાં Red વાઈન છે.
ઉંટના અઢારેય વળાંકો પર આજે ઉંટડી પુરેપુરી ફિદા છે,
એકલુ ફરવા જતું’તું રીંછ આજે એના હાલ પણ જુદા છે;
મધપુડાના વન સુધી આંટો મારવા માટે રીંછણોની લાઈન છે.
પાસે ચરતી હતી એ ગાય પર બળદ મોહી બેઠો;
સાડી પહેરેલી બિલાડી જોઈને મગર દિલ ખોઈ બેઠો,
કોઈ શિકાર નથી થયો આજે, સિંહની ગુફાની બહાર “Do not disturb”ની sign છે.
-સાક્ષર
Sources:
કાગડા અને કુંજાની વાર્તા – પંચતંત્ર
ઉંટ – દલપતરામ
રીંછ એકલું ફરવા ચાલ્યું – રમણલાલ સોની
કાશી માની કુતરી – પન્નાલાલ પટેલ (Thanks – Rakshit Pandit)
પાસે ચરતી ગાય from રે પંખીડા – કલાપી
એક બિલાડી જાડી – ચં.ચી.મહેતા (Thanks – અશોક મોઢવાડીયા)








#1 by arpit on February 14, 2010 - 5:43 pm
maza avi gai dost.
#2 by vkvora, Atheist, Rationalist on February 14, 2010 - 10:29 pm
આ કુંજામાંના રેડ વાઈન પીને પછી અરીસાના ટુકડામાં મોઢું જોવાનું મન થાય છે.
#3 by Rakesh Thakor on February 15, 2010 - 12:53 am
કોઈ શિકાર નથી થયો આજે, સિંહની ગુફાની બહાર “Do not disturb”ની sign છે.
આજુ-બાજુ બેટ નથી પડ્યું બાકી ઉપાડવાનું મન થાય છે… સેન્ચ્યુરી માર્યાની ખુશીમાં.
Jordar Sakshar
#4 by Vipul Limbachiya on February 15, 2010 - 1:12 am
વાહ!!! મસ્ત…. અને સેન્ચ્યુરી ના અભિનંદન!
#5 by કુણાલ on February 15, 2010 - 2:13 am
સેન્ચુરી માટે ખુબ ખુબ અભિનંદન સાક્ષર ભાઈ …. અને આ પ્રાણીઓના વેલેનટાઇનમાં તો મને પણ મહાલવાનું મન થઇ ગયું … !! હંમેશની જેમ જબરૂ લાવ્યો ભાઈ …
#6 by Kartik Mistry on February 15, 2010 - 3:30 am
મસ્ત કવિતા અને શતક માટે અભિનંદન..!
#7 by અશોક મોઢવાડીયા on February 15, 2010 - 6:22 am
વાહ ! મજા પડી ગઇ.
એક દોઢ ડહાપણ : એક બિલાડી જાડી – ચં.ચી.મહેતા
સાંભળવા માટે અહીં : http://www.mavjibhai.com/bg%20files/ekbiladijadi.htm
#8 by saksharthakkar on February 15, 2010 - 11:19 pm
Thank you. I will update the post.
#9 by urvish kothari on February 15, 2010 - 8:52 am
good doing. keep it up – and up.
urvish
#10 by Narendra Mistry on February 15, 2010 - 7:14 pm
Shaksar, tamara blog par ek maza e che ke ahi koi updesh,salah ke vaimanashya sabhar lakhan na hathoda nathi padta…faqt- maza ane maza, thnx buddy.
#11 by Hiral Vyas "Vasantiful" on February 16, 2010 - 2:52 am
ખુબ સુંદર બ્લોગ છે સાક્ષરભાઇ.
આપનું અંતરંગ લખાણ વાચવાનું ગમ્યું….લખતા રહો સાક્ષરભાઇ (લગે રહો મુન્નાભાઇ પ્રેરીત
)
#12 by Jignesh Shrimali on February 16, 2010 - 5:20 am
શતાબ્દી બદલ ખુબ ખુબ અભિનંદન…..
#13 by Biren Kothari on February 16, 2010 - 11:52 am
A lovely ‘valentine’poem, sakshar and hearty congrats for century. Keep up such consistency and level of humor.
#14 by Harsh Thakkar on February 16, 2010 - 1:52 pm
Congrats for the 100th post …
#15 by Dilip Gajjar on February 16, 2010 - 3:13 pm
very nice Saksharbhai maja aavi gai….
#16 by atuljaniagantuk on February 17, 2010 - 9:19 am
સેન્ચ્યુરી માટે ખુબ ખુબ અભીનંદન. પ્રાણીઓ તો તેમની મસ્તીમાં મસ્ત છે તેથી તેમને છેડતો નથી.
#17 by Parag on February 17, 2010 - 5:16 pm
Saksharbhai,
Bahu maja avi gayi vanchvani.. tamari j langauge ma…
kabhi kabhi mein kam karte karte
gujarati padhta aur chupke se has leta hun !!!!
maja na avi…nahi ?
tamara ghana blogs ane kavitao vanchi ane maja avi gayi dost…khas kari ne H1N1 wadi coz I am on H1…
ane bournvita pan….as I used to be a student few years ago…
By the way..I am also in Rochester these days working with EK…and sometime like to meet you…as a friend ( dost friend etla mate lakhyu ke tame koi bhadto arth na lai lo)…
Parag
#18 by dhvanit on February 28, 2010 - 8:50 am
mindblowing!
could you mail me your contact details please? my id is dhvanit@radiomirchi.com
warm regards,
dhvanit
#19 by vinitnaik on March 2, 2010 - 8:40 am
very well written…………congo on the century……..and wish that u will be the second to Sachin to complete double ton.
#20 by saksharthakkar on March 2, 2010 - 12:08 pm
Thanks Bro.
#21 by Pritish Desai on March 6, 2010 - 11:20 pm
Wah babu..bahu maja padi…congratzz for the century…aam ne aam saras lakhta raho..ane amne vanchan maja karavta raho…
#22 by Sakshar Thakkar on March 10, 2010 - 10:00 am
હવે સમજાયું? (કાર્તિક)
#23 by પંચમ શુક્લ on March 10, 2010 - 1:29 pm
Congratulations for creative and exciting century! Keep it up. We are here to read and cherish.
#24 by Tushar on March 11, 2010 - 12:09 am
Mara Mitro,
Hu Tushar & Sima Patel Mane thayu ke youtube per aat aat la gujarati vidoe chhe pan tenu sankalan nathi to me banavi http://www.gujaratitube.info jema darek vido mate ek alag catagaory banavel chhe . Mane aasa chhe ke maro aa gujarati mate no pratyash jaroor safal thase.
Hu tamara suchanono ni rah jov chhu. to tame name tamara suchano contact@gujaratitube.info per mokli sako chho.
Tamaro Mitr
Tushar & Sima Patel
#25 by Ravi Parekh on April 2, 2010 - 7:18 am
Ohh dear.. itz too good..
hope u get ur valentine soon….