Thakur

વિચારે બ્હેની
ઠાકુરની; રાખડી
બાંધુ, પણ ક્યાં?

-સાક્ષર

તા.ક. – ઠાકુરની બહેનનો ફોટો ન મળ્યો હોવાથી ઠાકુર નો ફોટો રાખેલ છે, ચલાવી લેવું.


  1. and nice haiku as well. !!

  2. dhufari

    ભાઇશ્રી તેજસ,
    ભાઇ આવો વિચાર તને જ ઉદ્ભવે આમાં અમારૂં કામ નહી.આ એક અતિ અઘરો પ્રશ્ન પુછી લીધો પણ વાંચી વંચાવી ને આનંદ માણ્યો એમ ત ન જ કહેવાય ઠાકુર સાહેબ ખીજાય
    અભિનંદન
    “ધુફારી”

    • પ્રભુ , મારુ નામ ‘સાક્ષર’ જ છે… એ કોઇ તખલ્લુસ નથી… હજુ તખલ્લુસ બનાવવા વિશે કંઇ વિચાર્યુ નથી… ;)

  3. who’s Tejas here ???
    This is Sakshar’s blog !!

    • મને લાગે છે…બે કવિતા તેજસ ભાવસારની નાખી તો એમને લાગ્યુ કે હું તેજસ છુ…




Leave a Comment