એમ તો આ પહેલા પણ આ ગીત આ બ્લોગ પર પોસ્ટ કર્યુ હતુ (લિંક – જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું ), પણ એ વખતે ઓડિયો જે સાઇટ પર અપલોડ કર્યો હતો અત્યારે એ સાઇટવાળાની દુકાનને તાળા વાગી ગયા છે એટલે ફરીથી એ ઓડિયોનો ઉપયોગ કરી યુ-ટ્યુબ પર ગીતના શબ્દો સાથે(હા…અમારી એ ગેરસમજ હોઇ શકે કે કોઇને શબ્દો જોઇને ગાવુ હશે
) મુકેલ છે.
(નોંધ – Listen at your own risk)

August 1, 2009 at 8:57 pm
વાહ મજા આવી ગઈ..ડબલાના સંદર્ભમાં સાંભળવાની…
August 3, 2009 at 3:49 pm
સરસ.
August 8, 2009 at 9:52 am
ભાઇશ્રી તેજસ,
તારા નામ પ્રમાણે તારી કલમ પણ તેજ તરાર છે,એ તારા આ ગીત સાંભળ્યા પછી પ્રતિત થાય છે.
આવા અન્ય પ્રયોગો યોજો ત્યારે યાદ કરીને જણાવશો
આભિનંદન
“ધુફારી”
August 8, 2009 at 6:59 pm
આ કવિતા મેં નથી લખેલ મારા મિત્ર તેજસ ભાવસારે લખેલ છે…મેં માત્ર ગાયુ છે…