બઘવાઇ જવાય એવી એક વાત થઇ છે,
અરીસામાં કોઇ બીજા સાથે મુલાકાત થઇ છે;
ધીરે ધીરે આખો ધોળિયો થઇ જઇશ,
હમણા તો વાળથી શરુઆત થઇ છે.

(સવારે ઉઠીને અરીસામાં કાળા વાળની અંદર સફેદ વાળ જોતા આવેલો વિચાર)

- સાક્ષર

*******************************************************

(ADDED after comment by Nare Mistry)

  • I came here(USA) to do my Masters in Computer Science. So, since I came here, my friends in INDIA tease me like “તુ USA જઇને ધોળિયો થઇ જવાનો છે”…so this is like reply to that…
  • “How can you say of other person? its your image only! “
    ગઇકાલે સવારે અરીસામાં જોયુ તો જે માણસ જોયો તો એના માથામાં સફેદ વાળ નહોતા…અને આજે જેને જોઉ છુ એના માથામાં સફેદ વાળ છે… એ રીતે “other person”…

  1. The metaphore you have used does not help here!
    How can you say of other person? its your image only! plus how can you turn white fully?
    It looks nice to read but not so to get some idea.Thnx anyway for the try…hope you try little better.

  2. :D

    bhai mara matha ma jyare avu joyelu tyare hu pan baghvaai gayelo .

    btw, … welcome to the club ! :P

  3. એકદમ સાચી વાત છે, ખરેખર બઘવાઇ જવાય સફેદ વાળ જોઇ ને.

  4. arvindadalja

    અરે મારા ભાઈ સફેદ વાળ તો તમારી પરિપકવતાની નિશાની છે યાર ! તેમાં બઘવાઈ ના જવાય ! હોંશે હોંશે સ્વીકારી લેવાની વાત છે કે હવે તમારી સલાહ-સુચનો લેવા કદાચ કોઈ આવે પણ ખરા ત્યારે તમારા અનુભવના ભાથામાંથી અમૂલ્ય સલાહો આપવા માંડ્જો અને આમેય સલાહો તો આપવા માટે જ હોય છે ને ? તમારા ભાગ્ય ખુલી ગયા યાર !

    • કંઇ નહિ ચાલો હવેથી નહિ બઘવાઇએ અને અમારા “અનુભવના ભાથા” માં થી સલાહો આપીશુ… :)




Leave a Comment