Archive for June, 2009
################
નોકરી હોય કે કોલેજ બધે જ ક્રિકેટ ચર્ચીએ છે;
ઇંટરનેટ પર બેઠા હોય તો લાઇવ મેચની લિંકો સર્ચીએ* છે;
20-20 મેચ આવી છે ત્યારથી થોડો સમય બચ્યો,
પહેલા આઠ કલાક બગાડતા’તા હવે 3 કલાક ખર્ચીએ છે.
*Searchવું – શોધવુ
###################
(સમય- 20-20 ક્રિકેટવર્લ્ડકપ પછી , સ્થળ – પાનનો ગલ્લો )
બહુ જ મોટે થી બોલીને રમેશે તો મને ડરાવ્યો,
“સાલા જાડેજાએ આખો [...]
હજારો ખ્વાહિશો એવી કે દરેક ખ્વાહિશ પર દમ નીકળે;
સ્કુલમાં એડમિશન મળી જાય એવા આ નેનકાના કરમ નીકળે.
500 રુપિયાનુ એડ્મિશન ફોર્મ હતુ ત્યાં સુધી ઠીક હતુ,
એની સાથે આ બીજા 1000 રુપિયાના Hidden Charges ચ્યમ નીકળે?
હજારો ખ્વાહિશો એવી…
બાટલીમાં ઉતારવાની કળા તો કોઇ આ સ્કુલ વાળા પાસે શીખે,
વાતો સાચી છે એમ મનાવવા, દરેક વાતે, ‘મા કસમ’ નીકળે.
હજારો ખ્વાહિશો [...]
