મુદ્દા – સસલુ — કાચબો —– હરીફાઈ —— સસલાનો મદ્ય રસ્તે આરમ —–કાચબો ધીમી ગતીએ ——- હરીફાઈ કાચબા એ જીતીલીધી

એક હતો સસલો અને એક હતો કાચબો. કાચબો પીવે બોર્નવિટાને સસલો પીવે ચા. બંને એ એકવાર રેસ લગાવી, હવે સસલાએ તો ચા પીધી’તી એટલે એકદમ સ્ફુર્તિમાં, બરાબર દોડ્યો, અને કાચબો એની ધીમી ગતિએ. અડધે પહોંચ્યોને સસલો હાંફવા માંડ્યો એને થયુ કે બોસ આગળ નહીં દોડાય થોડી વાર બેસવું પડશે, અને એ બેઠો અને ઝોંકે ચડ્યો એટલામાં કાચબો પહોંચી ગયો. અને રેસ જીતી ગયો.

બોધ – તન કી શક્તિ, મન કી શક્તિ, બોર્નવિટા…


Leave a Comment