Archive for March, 2009
એક કિડિ – ગોળ નો રવો – ગોળ નુ અભિમાન કે તુ આટ્લો મોટૉ રવો નહિ લઇ જઇ શકે – ધિમે ધિમે રોજ ટુક્ડે ટુકડે ગોળ લઇ જવો – ગોળ નુ અભિમાન ચુરચુર – બોધ
એક કીડી હતી. તેનુ નામ ઝીણી હતુ.(હા આવા બધા જ નામ હોય એ લોકોમાં) એ એક “ગોળલાવો લિમિટેડ” કંપનીમાં કામ [...]
એક ગામ – ઉંદરોનો ત્રાસ – વાંસળીવાળો – ઉંદરો નો નિકાલ – સાર
એક ગામ હતુ. એની પાસે થી એક નદી વહેતી હતી. તો એક વખત એ નદીમાં એકવાર પુર આવ્યુ અને નદીનું બધુ પાણી ઘરોમાં ભરાઇ ગયુ અને પાણી પોતાની સાથે ઉંદરોને પણ લેતુ આવ્યુ.(BREAKING NEWS – પાણીમાં ઉંદર)
તો એ ગામ વાળાઓ ઉંદરથી ત્રાસી ગયા [...]
બે મિત્રો- જંગલમ ફરવા જવુ- સામેથી રિછ્નુ સામા મડવુ-એક મિત્રનુ બિજાને મુકિને ઝાડ પર ચડિ જવુ-બિજાનુ સ્વાસ રોકિને જમિન પર સુઇ જવુ- રિછ તેને સુન્ગી ને જતુ રહે છે-બિજા મિત્રનુ પુછવુ રિછે શુ કહ્યુ? -બોધ
બે મિત્રો હતા, છગન અને મગન.કંઇ કામ હતુ નહિ તો જંગલમાં ફરવા નીકળ્યા’તા. તો ચાલતા ચાલતા રસ્તામાં એ લોકો જુએ છે [...]
એક બગલો — શિયાળ ને પોતાને ત્યા જમવા બોલાવુ —- ખિર કુજા મા ખાવા આપવિ શિયાળ નુ મોઢુ કુજા માઁ ના ઘુસવુ ભુખ્યા રેહવુ ——- બદલો લેવા બગલા ને પોતાને ઘેર જમવા આમત્રણ આપવુ ——–રકાબિમા ખિર ખાવા આપવિ બગલા નુ ભુખ્યા રેહવુ ——– શિયાળ નુ બગલા ને પણ ખઇ જવુ
ભાગ ૧ – એક બગલો હતો, [...]
સાત પુછડી વાળો ઉંદર – મિત્રો નુ ચીડવવુ – કંટાળી રોજ એક પૂછડી કાપવી – બધી પુછડી કપાઇ જવા બાદ પણ મિત્રો નુ ચીડવવુ – બોધ
એકવાર એક સાત પુંછડીવાળો ઉંદર હતો. એ શાળા એ જતો તો એને બધા મિત્ર ઉંદર ચીડવતા હતા, “સાત પુંછડી વાળો”. તો ઘરે આવીને એણે એના પપ્પાને કહ્યું. એના પપ્પા ડોક્ટર [...]
અલી બાબા નામનો વ્યકતી —- ૪૦ ચોર નો પીછો —— તેમનો ખજાનો જોઈ જવો —– ચોર ની ગેર હાજરી મા ખુલ જા સીમ સીમ કહી ખજાનો લુટવો — ચોરો ને ખબર પડ્વી —– છુપા વેશે અલીબાબા ના ઘરમા પ્રવેશ કર્વો —- અલીબાબા એ યુકતી અજમાવી
એક બાબા હતા અલીબાબા. એ જ્યારથી બાબા(નાના બાબા) હતા ત્યારથી વિદેશી [...]
એક તરસ્યો કાગડો ——પાણી ની શોધમા ઊડતો હતો—– રસ્તા મા કુજો જોયો—–કુજો અડધો જ ભરેલો હતો —- કાગડા નો વીચાર—-બાજુ મા પડેલા પથ્થર લઈ ને કુજા માં નાખ્યા—–પાણી નુ ઊપર આવવુ —– કાગડો પાણી પી ને ઊડી ગયો
VERSION 1
એક કાગડો હતો એને ખુબ તરસ લાગી હતી પાણી ની શોધ મા તે ઊડતો હતો રસ્તા મા [...]
એક સિંહ —- જંગલ ના બધા પ્રાણીઓને મારી નાખતો તો —-જંગલ ના પ્રાણિઓએ આજીજી કરી —- અમે રોજ એક એક પ્રાણી તમારી ગુફા સામે આવી જઈશુ—તમે અમને ખાઈ લેજો—— શીયાળ નો વારો આવ્યો — એંણે સિંહ ને કીધૂ —-કુવા મા બીજો સિંહ છે— સિંહ નુ ગુસ્સે થવુ કુવા મા કુદકો મારવો—સિંહ નુ મુત્યુ
એક વખત એક [...]
મુદ્દા – સસલુ — કાચબો —– હરીફાઈ —— સસલાનો મદ્ય રસ્તે આરમ —–કાચબો ધીમી ગતીએ ——- હરીફાઈ કાચબા એ જીતીલીધી
એક હતો સસલો અને એક હતો કાચબો. કાચબો પીવે બોર્નવિટાને સસલો પીવે ચા. બંને એ એકવાર રેસ લગાવી, હવે સસલાએ તો ચા પીધી’તી એટલે એકદમ સ્ફુર્તિમાં, બરાબર દોડ્યો, અને કાચબો એની ધીમી ગતિએ. અડધે પહોંચ્યોને [...]
