બસ એટલી કૃપા જગત પર અલ્લા હો,
દરેક શેરીને નાકે પાન ના ગલ્લા હો.
ગલ્લે તારા ને મારા પપ્પા હો,
ને ચર્ચાનો વિષય ક્રિકેટ ના ગપ્પા હો.

આપડા માટે પાનવાળાને એટલુ માન હો,
કે પહોંચીએને હાજર શિંગોડા પાન હો.

બસ પાનના ગલ્લા જેવુ ભેદભાવ રહિત હિન્દુસ્તાન હો,
એક જ જગ્યાએ બનારસી ને કલકત્તી ઇન્સાન હો.

બસ એટલી કૃપા જગત પર અલ્લા હો,
દરેક શેરીને નાકે પાન ના ગલ્લા હો.

નોંધ – સિગારેટ અને તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

- સાક્ષર ઠક્કર


  1. Nothing but just Bauj bhari…. Zam Ekdum…

  2. Sadaf

    superb…very creative

  3. અલ્લાહ આપકી દુવા કુબૂલ ફરમાયે…આમીન

  4. Narendra

    Hahahhha….so funny yet to the point, wow!
    just visit any city or town in Saurashtra (my hometown and In-laws too! LOL) and find more than one at every corner..sometimes, I am thinking- does this not creat any war between these Panwalas for customer coz, it happens that they go to both shops operating nearby!!! YES!

  1. 1 ભારતીયોનો ક્રિકેટપ્રેમ – કવિતા « હું સાક્ષર..

    [...] 20-20  ક્રિકેટવર્લ્ડકપ પછી , સ્થળ – પાનનો ગલ્લો [...]




Leave a Comment