ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જની ૪ સિઝન આવી ગઇ. દર વખતે એ લોકો કંઇક નવું લાવવાનો પ્રયત્ન કરે છે, લોકો ને હસાવવાનાં ભાગરુપે. એની સામે આ છે શાહબુદ્દીન રાઠોડ, મેં એમની ૫ કેસેટ સો વખત સાંભળી હશે અને દર વખતે હું વધુને વધુ હસું છું, આખા પરિવાર સાથે માણી શકાય અને જ્ઞાન સાથે ગમ્મત પીરસનાર મહાનુભવ એટલે આપણા શાહબુદ્દીન રાઠોડ. પ્રસ્તુત છે એમનાં અમદાવાદમાં થયેલા એક લાઇવ પ્રોગ્રામનાં થોડા વિડીઓ.

Shabuddin Rathod Live in Abad Part 1 of 6

Shabuddin Rathod Live in Abad Part 2 of 6

Shabuddin Rathod Live in Abad Part 3 of 6

Shabuddin Rathod Live in Abad Part 4 of 6

Shabuddin Rathod Live in Abad Part 5 of 6

Shabuddin Rathod Live in Abad Part 5 of 6


  1. સાચી વાત પરીવાર સાથે મનોરંજન અને જ્ઞાન ની વાતો અને રમુજો માણી શકાય એવા કલાકાર છે શહાબુદ્દીન ભાઇ

  2. ARVINDSINH RANA

    SHABUDDIN RATHOD IS ONE OF MY FAVORITE PERSON IN MY LIFE.




Leave a Comment